• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

About


વેલકમ મિત્રો,

માઉન્ટ મેઘદૂત બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. મેઘદૂત સંસ્કૃત શબ્દ છે જેનો સાદો અર્થ ‘વરસાદ સંદેશવાહક’ એવો થાય છે.અહીં, વરસાદ એટલે મેઘ-વાદળો. કવિ કાલિદાસ સંસ્કૃત ભાષાના સર્વોત્તમ લેખક છે જેનો સમગ્ર વિશ્વમાં વિકલ્પ નથી. અભિજ્ઞાનશાકુંતલમ, કુમારસંભવ વગેરે જેવી કૃતિઓ રચીને એ અમર થઇ ગયા છે ત્યારે, આ બ્લોગનું નામ ‘મેઘદૂત’ યોગ્ય છે. મેઘદૂત એ કાલિદાસની ઓલટાઈમ ક્લાસિક ફેન્ટેસી કૃતિ છે. ભારતમાં વરસાદ એ વિરહની ઋતુ પણ છે અને મિલનની ઋતુ પણ છે. આવી ડબલ ડેફીનેશનનો બખૂબી ઉપયોગ કરીને કાલિદાસ કલ્પનાના રંગોને એવા શેડ્સમાં ગોઠવે છે કે જેથી ‘મેઘદૂત’ સમયના કાલખંડોને ભેદીને આરપાર નીકળી જતી કૃતિ બની જાય છે. ભૂતકાળમાં, ભારત ઇરોટીકાના હબ તરીકે જાણીતું હતું. કામસૂત્ર જેવા ગ્રંથો રચાયા અને કાલિદાસે આ કોન્સેપ્ટને પર્વતો,નદીઓ અને ઝરણાઓ પર લઈને એવો ગુંથ્યો છે કે વાંચતા વાંચતા દિલોદિમાગ તરબતર થઇ જાય છે. આ બ્લોગનું નામ માઉન્ટ મેઘદૂત છે. મેઘદૂત એટલે કે વરસાદી વાદળો અને એનો પણ પર્વત. અહીં દુનિયાભરની માહિતી શક્ય એટલા તમામ પ્રયાસો કરીને મુકવામાં આવશે.ના,અહીં સર્ચ એન્જીન મુકવાનો કોઈ ઈરાદો નથી પરંતુ,જે કઈ સારું અને વાંચવાલાયક છે એને ગુજરાતી પ્રજા સમક્ષ મુકવાનો આ નમ્ર પ્રયાસ છે. આ બ્લોગ ગુજરાતી અને ગ્લોબલ(અંગ્રેજી) એમ બેય ભાષામાં હશે.

મિત્રો
આ સદી જ્ઞાન ની સદી છે. અહીં જેટલું વધુ જાણીએ એટલું ફાયદાકારક છે. અહિયાં તમને જુદા જુદા વિષયો પર સારામાં સારું વાંચન મળી રહે એ માટે શક્ય એટલી વધુ જેહમત ઉઠાવવા માં આવશે અમે એની ખાતરી આપીએ છીએ. ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે એની કાગારોળ વચ્ચે પણ અનેક ટાઈમલેસ કૃતિ ઓ ની ચર્ચા અને વિવેચન લેખો પણ હશે, અને એમાં એ પણ ધ્યાન રાખવા માં આવશે આ બ્લોગ ની મદદ થી અમે લેખક ની ભાષા અને વાચક ની ભાષા વચ્ચે ની તિરાડ ની પૂરી શકીએ.

આ બ્લોગ માત્ર સાહિત્ય ની ચર્ચા ઓ માટે જ નથી… આ બ્લોગ માં આ સિવાય પણ ઘણું બધું છે. આ બ્લોગ જુના અને નવા વિચારો, ક્વોટસ, tweets, ફેસબુક ના સ્ટેટસ અપડેટ કે જેમાં બહુ ટૂંકા વાક્યો માં બહુ મોટી મોટી વાતો થઇ છે એ પણ શેર કરવા માં આવશે. દેશ વિદેશ ની ફિલ્મો, દેશ વિદેશ ના સંગીત અને ગીતો, ઈડિયટ બોક્સ માં આવતા ઈંટેલીજન્ટ કાર્યક્રમો ની ચર્ચા કરવા માં આવશે.માર્ક ટ્વૈન થી લઇ ને માર્ક ઝુકરબર્ગ અને ઓસ્કાર વાઇલ્ડ થી લઇ ને ઓસ્કાર એવોર્ડ્સ સુધી ની વાતો… કે સી બોકાડીયા થી માંડી સ્ટેન્લી ક્યુબ્રિક ની વાતો અને અરુણ રાજ્યગુરુ થી લઇ ને મોઝાર્ટ ની વાતો…. ટૂંકમાં ગાગર માં સાગર કે તળાવ જે મળે એ પેશે ખિદમત કરવા ની ઈચ્છા સાથે તમારી સામે અમે આ બ્લોગ ને રજુ કરીએ છીએ… અને આશા રાખીએ છીએ કે તમને આમાંથી ઇન્ફોટેઈનમેન્ટ મળતું રહે.

Leave a comment

11 Comments

  1. Bhushan

     /  November 30, 2011

    nice initiative.
    keep it up:)

    Reply
  2. એ સરસ સરસ હો

    Reply
  3. બોલો લ્યો! આયાં તો આવી ગ્યેલો ! ! !

    Reply
  4. પારસ દેત્રોજા

     /  May 8, 2013

    Congratulations !!
    આખરે તમારો બ્લોગ છાપે ચડ્યો ખરો. કીપ અપ ગુડ વર્ક 🙂

    Reply
  5. RAMESH LAKHANI ( Mumbai )

     /  May 11, 2013

    Aek Docter jem reference letter lakhi ne md pase sarvar karva mokle tem jay vasavda na reference thi ahi aavi chadiya ane tmaro blog vanchi yogay sarvar chalu Thai GAi hoy tevu lagyu. Thank too jv.

    Reply
  1. feelings and thoughts- ટૂંકું ને touch « Mount Meghdoot
  2. An undefeated Emperor- Samudragupta « Mount Meghdoot
  3. હું થી હમ,હમ થી હજાર | Mount Meghdoot

Leave a comment