મીડિયાલિક્સ…

20130603_182043

મિત્રો, આજથી શરુ થાય છે મેઘદૂતમાં નવો વિભાગ. મીડિયાલિક્સ… આ વિભાગમાં મીડિયા વિશેના સત્યો,તથ્યો અને ભવાડા એમની સ્ટાઈલમાં ઉઘાડેછોગ ઉઘાડા પડી દેવામાં આવશે. કઈ કેટલાય વર્ષોથી મીડિયા પોતાની ભૂમિકા માટે ચર્ચાસ્પદ રહ્યું છે. એમાં ક્યારેક એ જગતકાજી થઈને જનતાના મતના નામે પોતાનો મત ચુપકીથી મૂકી દે છે, તો ક્યારેક નિષ્પક્ષતાના ઓઠા હેઠળ દાધારંગુ થઈને મૂંગું રહે છે, તો ક્યારેક સત્યની મશાલ જલતી રાખવા માટે ખુદ પણ જલી ચુક્યું છે. આ વિભાગ સ્ટાર્ટ કરવાનો ઉદ્દેશ સિર્ફ એક જ છે : મીડિયાને એ જાણ કરવાનું કે બધા જ ભારતીયો અક્કલના ઓથમીરો નથી. જે ન્યુઝ ફેંકશો એ ભેળપુરીની જેમ ખાઈ નહિ લેવામાં આવે.જો અમે વાંચક છીએ તો એનો ધર્મ પૂરી પૂરી રીતે નીભાવશું. જો તમે નૈતિકતા અને નિષ્પક્ષતાના ઝંડાઓ લઈને ફરતા હો તો એ મુલ્યોને વારે વારે ચકાસીશું,પુરા હકથી,પૂરી સજ્જતાથી…ખંજરની નોક પર…!!!

આ બધા પર અમે મીડિયાના ખુલાસા માંગવા નહિ જઈએ, એ નક્કી કરવાનું કામ જનતાનું છે.એટલે કે તમારું… 😉

તો આજની બોણી કરીએ એક આર્ટીકલથી… 😉

તા. 03/06/’13 ના ગુજરાત સમાચાર [ભાવનગર આવૃત્તિ] અને સૌરાષ્ટ્ર સમાચારનો એક આર્ટીકલ એકબીજાની બિલકુલ ઉઠાંતરી છે… જુઓ ઈમેજ ઝૂમ કરીને.

Advertisements
Previous Post
Leave a comment

1 Comment

  1. Bhavik

     /  June 7, 2013

    બધા જ સમાચાર મોટે ભાગે Reuters કે PTI જેવી NEWS agencies ના સમાચાર ની બેઠી ઉઠાંતરી હોય છે . આવી જ પરિસ્થિતિ મોબાઈલ એપ્લીકેશન માં પણ છે . CNN – IBN અને NDTV ની મોબાઈલ એપ્લીકેશન માં એક જ સરખા NEWS હોય છે .

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: