• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 901 other followers

  • The Meghdoot History

  • Meghdoot Calendar

    July 2012
    M T W T F S S
     1
    2345678
    9101112131415
    16171819202122
    23242526272829
    3031  
  • People till date enjoyed our raindrops

    • 45,037 times
  • Live Traffic

  • Tweetdrops

    • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
    • facebook.com/story.php?stor… 2 years ago
    • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
    • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
    • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

Delightful Dubai, Terrific Turkey – 6

આઠ જુલાઈ.

સ્નો પાર્ક.એમિરેટ્સ મોલમાં એક મોટો સેક્શન એનો છે.એક્ચ્યુલી,એ સ્નો પાર્કનું નામ ‘સ્કી દુબઈ’ છે. બધું ત્યાની ટીકીટમાં જ સામેલ છે પણ લોકરનું ભાડું 40 દિરહામ છે જેમાંથી વીસ દિરહામ તમે લોકર કી એક મશીનમાં નાખો એટલે પરત મળી જાય છે. માઈનસ ચાર ડીગ્રી તાપમાનમાં સરસ ગોઠવણી કરી છે.એક બાજુ પેલા ડેઝર્ટમાં 47 ડીગ્રી અને અહિયા માઈનસ ચાર!!! જબ્બર ક્લાઈમેટ સર્જ્યું છે અહિયા. કેરી ફોર માર્કેટમાંથી ઘણી બધી ખરીદી કરી પણ ત્યાના સેલ્સ સેક્શનવાળા માણસોના મગજના એક એક તાર ખેંચી નાખ્યા. જાત જાતના ડેમો લીધા અને ફાઈનલી, ઘર માટે હોમ થીએટર અને LED TV લીધા.

Emirates Mall Exit Corridor

SKI DUBAI Clothing Section

Temperature (!!)

Carrefour Market

કેરીફોર માર્કેટમાં એક સુવિધા સરસ છે. કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો પહેલા જે તે સેલ્સવાળા પાસે બિલ બનાવડાવો, બિલ લઈને કેશ કાઉન્ટર પર જાવ અને પેમેન્ટ કરો એટલે પેલી તમને એક રીસીપ્ટ આપે. સાથે 100 દીર્હામની ગીફ્ટ કુપન આપે જેને તમે એ જ મોલમાં વટાવી શકો. રીસીપ્ટ લઈને જવાનું ઓપોઝીટ દિશામાં રહેલા કલેક્શન પોઈન્ટ પર. રીસીપ્ટ બતાવો એટલે તમને ત્યાં રહેલો માણસ ગોડાઉનમાંથી જે તે વસ્તુ પેટીપેક બહાર કાઢી આપે અને ટ્રોલીમાં ગોઠવી પણ આપે. કસ્ટમરે એક જ વાર વસ્તુ ઉચકવાની અને એ પણ ફાઈનલ એક્ઝીટ વખતે.

Store at Carrefour

Collection Point

રાતે ધો ક્રુઝ પર બુફે ડીનર કર્યું. ત્યાં પણ સર્કલ ડાંસ હતો. રાતે ત્રણ વાગે એરપોર્ટ પહોચ્યા કેમકે સવારે 6.40 ની ફ્લાઈટ હતી. ત્યાં આગળ પહેલી વાર ટૂરમાં મેં ઈન્ટરનેટ એક્સેસ કર્યું. દુબઈ એરપોર્ટમાં ડીપાર્ચર લોન્જમાં સોનાનું એક વ્રુક્ષ બનાવીને મુક્યું છે જેના થડમાં સોનાની ઈંટો સ્પષ્ટ દેખાય છે.

Dhow Cruise

Tree made of Gold

આજના દિવસનું ક્વોટ/કાગવાણી:

[લોન્જમાં ડીપાર્ચર ગેટ પાસે બેઠા હતા ત્યારે પપ્પાનો ફેસ નડતો હતો એક ક્યુટ-પાઈને જોવામાં.. 😛 ]

…અડગ મનના માનવીને હિમાલય નડે કે ન નડે,પણ પપ્પા તો હરિયાળી જોવામાં નડે છે…

Leave a comment

1 Comment

  1. સાચી વાત છે , દુબઈમાં હરિયાળી તો જોવી જ પડે , નહિ તો ગરમી લાગી જાય !

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: