• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 901 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  February 2012
  M T W T F S S
   12345
  6789101112
  13141516171819
  20212223242526
  272829  
 • People till date enjoyed our raindrops

  • 45,037 times
 • Live Traffic

 • Tweetdrops

  • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
  • facebook.com/story.php?stor… 2 years ago
  • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None

મૈં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હે :: મૈં ઐસા કયું હું ….?

વેલ,

ટાઈટલ જ કહી દે છે કે આ પોસ્ટનો લેઆઉટ કેવો હશે.આજે ફરીવાર બધાયને સાથે લઈને વિશાલ જેઠવાની ભાષામાં ‘મિક્સ ફ્રુટ સલાડ’ બનાવવાની ઈચ્છા થઇ આવી છે. તો પેશે ખિદમત હૈ એક હી રંગ હૈ ચારો કા,ઇસી જહાં મેં….

जो भी मैं, कहना चाहू, बर्बाद करे अलफ़ाज़ मेरे…कभी मुझे लगे की जैसे,सारा ही ये जहाँ है जादू,जो है भी और नहीं भी है ये,फिजा घटा हवा बहारें….

Ranbir-Jo Bhi Me Kehna Chahu

कभी मुझे लगे के जैसे/सारा भी ये जहाँ है जादू/जो है भी और नहीं भी है ये/फिझा घटा हवा बहारें

सचमे यार, कुछ कही पर तो जादू है ही ! संगीत, खुदा के पास पहोंचने का सबसे तेज़ और आसन तरीका, लेकिन हाँ ; दिल मजबूत चाहिए उसमे क्यूंकि उस रफ़्तार से सिर्फ एक ही चीज़ हो सकती है! या तो आप बहुत उपर उठ जाते हैं या बहुत अंदर धंस जाते है! दूसरी कोई स्थिति आप इसमें सोच नहीं सकते! येही वो गीत है की जिसमे में अपने आप को पाता हूँ,जीता हूँ और देखता हूँ ! सही कहा है ‘इर्शाद कामिल’ ने, ये जहाँ कभी कभी मुझे समजमें नहीं आता ! कुछ अजीब सी उदासीमें लोग जी रहे है, या फिर जिए जा रहे है ! एक शांत हड़बड़ी जैसे हर एक के मनमे उछल रही है ! उसमे चंद खुशियाँ भी हमे ज्यादा देर खुश नहीं रख सकती !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એકદમ યમ્મી ,
હવે વારો છે તીખા તમતમતા વઢવાણી મરચા નો !
પેશ એ ખીદમત હે , ઇસ નાચીઝ કિ ઓર સે …
એક ગીત જો દિલ કે કરીબ હે, મેરી તાસીર હે …
Rani Mukherji in No one killed Jessica

આલી રે સાલી રે .. ભેજે મેં કચુમર ભર કે દિલ કા પીંજરા ખાલી રે..

” બડી હાય-ફાય , જિસને મુહ લગાઈ .. શામત હે આઈ , જાન લો..
હે કડવા ધતુરા , રામપુરી છુરા , ઘૂસ ગયા પુરા , જાન લો…
રાહુ ય ફિર કેતુ કિ હે આધી ઘરવાલી .. આલી આલી આલી સાલી આલી રે આલી …
ટેમ્પર હે ભયાનક , ઉધડે કેક્ટસ કિ ડાલી .. આલી આલી આલી સાલી આલી ..
આલી રે સાલી રે .. ભેજે મેં કચુમર ભર કે દિલ કા પીંજરા ખાલી રે..
કાલી રે , ઝગડાલી રે , નખરાલી રે , બવાલી રે.. “
હોય કઈ ?
જ્યારે Description આપવાનું હોય એ પણ ફીમેલ નું તો આવું બધું ના ચાલે બોસ.. સુંદર , સુશીલ , ઘર-રાખ્ખું, સંસ્કારી , શાલીન, સૌમ્ય  અને એવું બધું લખવું પડે. ઇન શોર્ટ એકતા કપૂર ની ડેઈલી સોપ ની તુલસી કે પાર્વતી સોર્ટ ઓફ! ત્યાગ-બલિદાન ની મૂર્તિ અને સહનશક્તિ નો સાગર ..
પણ ….
પણ..
પણ..
વાત કરવાની છે એવી ફીમેલ જનરેશન ની જે ઉપરની ડેફીનેશન ને તોડીને ફોડીને બિન્દાસ્ત જીવે છે! અસ્સલ જેમ “નો વન કિલ્ડ જેસિકા” ની રાની મુખર્જી!
એ મન ભરી ને જીવે છે , દિલ થી દોડે છે જીન્દગી ની લાઈફ માં..
એ દિલો જાન લગાવી ને ભણે છે  અને માત્ર બંધ આંખે નહિ પણ એ ખુલ્લી આંખે પણ સપના જુવે છે અને જાત સાથે ઝઝૂમીને પણ  આં સપનાઓ ને પુરા કરે છે!
લાગણીઓ ની પેસ હોય કે કરિયર ની રેસ , અવ્વલ જ રહેવું એની ફિતરત છે ..
જે દિલ અને દિમાગ ને બેલેન્સ કરી જાણ છે અને દિમાગ ને કોમા માં રાખી દિલ થી ડીસીઝન લઇ જરૂર પડે દિલ  ને બાયપાસ કરી દિમાગ થી પણ પ્રેમ કરી જાણે છે!
જે લડે છે ખોટું લાગે ત્યાં બધે જ- ભલે ને પોતાના જ મિત્રો કે કુટુંબ ની સામે પડવું પડે…
જે લડે ત્યારે એટલા જોરથી નડે છે કે સામે વાળા ને પણ યાદ રહી જાય કે કોની સાથે પનારો પડ્યો છે !
સદિયોં થી  લેખાતી એજ બોરિંગ એવી  સુંદર-સંસ્કારી  ને શાલીન નહિ પણ લાઈફ માં સ્પાઈસ એડ કરે એવી  તીખી તમતમતી અને તોરીલી !
કદાચ , અદ્દલ મારા અને તમારા  જેવી – “બીટર યેટ બેટર” !
સાંભળવામાં પણ સુપર્બ લાગે , એવી આં એક આખી જનરેશન , જે કદાચ મેલ-ફીમેલ ના જેન્ડર બાયસ ને તોળી-ફોડી ને “ગમે” તેમ જ  જીવવા માં માને છે!
પણ કદાચ કમનસીબે આં એકદમ અલ્લડ , સોલીડ બ્રેવ, બ્રીલીઅન્ટ, બોલ્ડ , ઇનટેલેક્ચ્યુંઅલી  બ્યુટીફુલ છતાં  હોર્મોનીકલી સેન્ટી-મેન્ટલ એન્ડ ઈમોશનલ ફુલ ફીમેલ્સ ને- જે સહજતા થી ડીગ્રી, જોબ, કરિયર, સક્સેસ અને બોય ફ્રેન્ડ મળે છે એ જ સરળતા થી પરિવાર માં સ્થાન નથી મળતું!
કદાચ  ભારતીય સંસ્કારો અને ગરિમા ને શોભે એવી “ટીપીકલ ઈન્ડીયન વુમન ” સોર્ટ ઓફ  લજ્જા , ડર , ક્ષોભ, સંકુચિતતા, અજ્ઞાન, ખોટું સહન કરવાની શક્તિ અને  એવું બધું ના હોવા ના અભાવે જ નહિ?
“પ્રભુ મોરે અવ-ગુણ [ કે ગુણ ?????] ચિત્ ના ધરો ………………..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
… now the song described here also describes me… जो भी मैं, कहना चाहू, बर्बाद करे अलफ़ाज़ मेरे… but I have a complain against the title. યાર જે માણસ ૮ કલાક કાન માં હેડફોન નાખી ને બેઠો હોય એને એક સોંગ ચૂઝ કરવાનું કહેવું….सरासर नाइंसाफी है… और इसकी सजा मिलेगी….. बराबर मिलेगी…So here my favorite playlist [yeah, I am going to talk about playlist 😦 , NOT A SONG].

The first song that describes me is Aur Ho from rockstar….. There are plenty of occasions  where I want something to do and I can’t do.

कबसे ऐसा कुछ ढूंढ़ रहा हूँ,

ઓર હો ....

आज जाकर इर्शाद कामिल ने मेरे और मेरे जैसे कितनो की कहानिओ को शब्दों

में उतारा है….

मै दस्तक हूँ तू बंध किवाड़ो सा…. खुल जा रे

मेरी बेबसी, मन में बसी हो जी ले जी ले जी ले सपना

I describe this song as “बेबसी का बबाल” instead of original words of the song-बेबसी का ख्याल .

Second. I know I am too young to sing the song but Pyare panchhi bahon me (hindustani) touched my heart so much…. Even I have shared this song more than once on facebook….. the thing strikes from this song is the excessive use of “Aanand”(happyness -[Dear Spellchecker, I know I have used a wrong spelling, but you can’t stop me paying homage to that movie…]) and my favorite lines are

ठंडी रातो में तेरे, बदन की गर्मी का आनंद
और धरती चीरके उठने वाले अंकुर में आनंद
अपने पन में आनंद, रिश्तो में भी आनंद
और जीवन भर जो तुमने दिया है जीने का आनंद (don’t remember exact places of any of these lines)

All I want is words

All I want is you will you be my bride/ Take me by the hands and stand by my side

third – this song doesn’t exactly describes me, but somehow I want to be Berry Louis Polisar who wrote the song- All I want is you… the song that plays in background on starting credit of movie Juno… the starting words of the songs are…
If I was a flower growing wild and free
All I’d want is you to be my sweet honey bee.
And if I was a tree growing tall and green
All I’d want is you to shade me and be my leaves

કેટલાક શબ્દો નો નશો ચડે પછી ઈચ્છા નથી થતી કે કોઈ દિવસ ઉતરે….

Fourth – Rampwalk Remo (Aparichit) …. I know it’s strange, funny but I think that If I would be harry potter I would put this rockstar+magician like song in the movie…..

Vikram Kennedy as Remo in Anniyan

आया दिल को चुराने रेमो/प्यार से प्यार जगाने रेमो/हर दिल को धड़कने रेमो/रेम्पवोक रेमो

आया दिल को चुराने रेमो
प्यार से प्यार जगाने रेमो
हर दिल को धड़कने रेमो
रेम्पवोक रेमो

आया रंग ज़माने रेमो
ज़ुमने नाचने गाने रेमो
सबको मस्त बनाने रेमो
रेम्बो रेमो…..

હર્ષ, આ સોંગ પર કે એની કોઈ લાઈન પર કોઈ કમેન્ટ કરવાની કોઈ શબ્દો લખવાની મનાઈ છે. 😉

Last but not the least…… I don’t know how much this song describes me…. But it’s too close to my heart.

आनेवाला पल,

अब जाने वाला है

हो सके तो इसमें ज़िन्दगी

बितालो पल जो ये जानेवाला है…..

इक बार यूँ मिली मासूम सी कलि

खिलते हुए कहा, पुश्पाश में चली (આ પુષ્પાશ નો અર્થ શું થાય એ કોઈ ને ખબર છે?)

देखा तो यही है, ढूंढा तो नहीं है

पल जो ये जाने वाला है

इकबार वक़्त से, लम्हा गिरा कहीं

वहां दास्ताँ मिली, लम्हा कहीं नहीं…….

थोडा सा हसाके थोडा सा रुलाके

पल ये भी जाने वाला है…અશોક દવે ની સ્ટાઈલ માં હો ઓ ઓ ઓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

सैयांरो से रातभर / करते है हम गुफ्तगू...

Saawre… Saawre… Saawre…

The beautiful and soulful voice of Rupkumar Rathore is the perfect choice – by HP of course..

I like the lyrics of the song very much. Specially ‘Suni Suni si hasrat hai, kaisi teri mohabbat hai… Kuchh na muje bhaye re…’
It flows slowly but yet very deep and majestic meaning. A quiet philosophy of a beuatiful soul….
showcases undefined and indefinite wait…  of a thing, or a feeling, or a moment…..(Justjoo)

‘Saiyaron se ratbhar, karte hai hum guft-e-gu…. armano ki bhid me, teri hi hai justjoo…’
Flowless emotions and feelings

[More of a song review……. but It should be like that at present]

Okay now…..

It’s your turn to say something…… besides we’ll eager to know about your own song that defines you….. there’s a bit who’s who contest here.

Can you identify which part of the post is written by whom? Or which song is for whom? Let’s see how much do you know team meghdoot…….

aaiye maherba, bethiye janeja, shokh se dijiye ji- ….. (not ishq ka but) dosti ka imtehaan….

Leave a comment

9 Comments

 1. Awesome article.. few lines I heard when was listening to RoopKumar Rathore in a Live performance. its rare but beautiful…

  Tu mujse yun tha mila… Jaise ek sapna tha khila…
  Tu tha mera rahbar.. tu hi to tha humsafar…..

  Tu hi to mera harpal hai… tu hai aaj tu hi kal hai….
  Ab na jiya….. jaye re………. Saawre… Saawre… Saawre

  Reply
 2. Pratik Bhatt

   /  February 13, 2012

  Wah Bapu wah…..

  Reply
 3. 1st part written by Harsh Pandya….

  2nd by Bhumika Shah…

  3rd Prasham Trivedi…(અશોક દવે ની સ્ટાઈલ માં હો ઓ ઓ ઓ.. ;-))

  4th Shruti Mehta – Above 3 decode thaya pa6i one and only Shruti Mehta ja hoy.. aam pan temane pote ja comment man define kari didhu 6….

  ok I dnt knw how much I m close to the answer… but its OK…

  P.S. – Rani Mukharjee is no one killed jessica is one of my most fav female characters frm bollywood….
  And song Aali re is also most fav………. garam zara ye khoon hai.. hat saala…………….

  Reply
  • બાપુ એક દમ સાચો આન્સર…..
   આથી તમને વિનંતી કરવા માં આવે છે કે ઇનામ કચેરી ના કાર્યાલય પર થી આવી ને લઇ જવું….. ઇનામ રૂબરૂ માં જ આપવા માં આવશે અને એ સિવાય બીજા કોઈ ને રઘુવીર નું ઇનામ મળવાપાત્ર નથી એ જાણ રહે…. 😉

   સહી (અવાચ્ય)
   ટીમ મેઘદૂત

   Reply
 4. ઉસને બોલા કેમ છે?
  મેને બોલા :જવાની જાનેમન, હસીન દિલરુબા પોસ્ટ! 😛 😉
  મે ઔર મેરી તન્હાઈ અક્સર બાતેં કરતે હૈ,લડ્તે હૈ,ઝગડ્તે હૈ,મારપીટભી [કભી કભી] કરતે હૈ!
  વેલ ! અત્યારે તું હું
  धुन रे धुन,दिल कि सुन
  क्या सच्चा जुठा…
  उड जा और चहक झरा,
  झुम और मह्क झरा,
  सत्कर्मो के खा ले फल रसीलेलेले !
  ओओओ रंगीले
  हां रंगीलेलेले…!


  बन संवार, ले हुन्कार,किसने हैं रोका?
  हवा सा नशा-पन, मेघ सा रसिला-बन…
  जुग्नु जैसे जगमग के जी लेलेले…
  ओओओ…रंगीले
  हां…रंगीलेलेले!
  કૈલાસ ખેરના ‘’રંગીલે’’ માં રંગાયેલો છું! 😀
  *ઇમ્તિહાન એમ.ટેકની દઈને હજુ આવ્યો જ છું ને અહિયાં પાછી દોસ્તીની ઇમ્તિહાન દેવાની?
  કોની,કઈ પોસ્ટ છે? ઇ ગેસ(!) કરવાનું તો થોડુક અટ્પટુ છે બટ લેટ્સ ટ્રાય,,,
  આઈ થિંક ફર્સ્ટવન ઇઝ બાય પ્રશમ,જેસિકામાં ભૂમિકા શાહ ,ધેન હર્ષ+પ્રશમ એન્ડ લાસ્ટવન ઇઝ બાય શ્રુતિ! 😛
  *અપરિચિત મે ટોપ-3માં જોયું’તું! વિક્રમે સુપર્બ એક્ટિંગ કરી હતી અને ફિલ્મફેર[સાઉથ] નો બેસ્ટ એક્ટિંગ નો એવોર્ડ મળેલ છે. રેમો માં કોમેન્ટ કરવાની ના કેમ પાડી? I can’t understand that! 😛
  *પુષ્પાશ નો અર્થતો મનેય ખબર નથી.
  #Drinking Music:’બીઝી’ લાઈફ માથી ‘બીજી’ જિંદગીમાં ઇંસ્ટંટ ધુબાકો !!! 🙂

  Reply
  • વિશાલ! ભુમ્સ અને શ્રુતિ નો ગેસ સાચો…..

   રેમો વાળી પોસ્ટ માં આગળ કઈ લખવાની ના એટલે પડી કે એક બીક હતી કે એ થોડું પર્સનલ હતું 😉

   Reply
 5. *પુષ્પાશ નો અર્થ ખબર પડી કે નહીં?

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: