• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  December 2011
  M T W T F S S
  « Nov   Jan »
   1234
  567891011
  12131415161718
  19202122232425
  262728293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

Q & A with our beloved Yuva God Krushn 1

શોક્ડ? 😛  કૃષ્ણ,આપણા સૌના સૌથી પ્રિય ભગવાન…ના ના, ભગવાન નહિ,કેમકે ભગવાન તો વરદાન આપે,તથાસ્તુ બોલે ને ઇચ્છાઓ પૂરી કરે. કૃષ્ણ આપણી જોડે રમે,જમે અને હસતા હસતા જિંદગીના ફંડા શીખવે.ડીટ્ટો કોઈ દિલોજાન દોસ્તની જેમ, નહિ?કૃષ્ણ મિત્ર છે, માર્ગદર્શક છે અને મૌજ કરીને જીવતા શીખવે છે એટલે જ આપણને બધાયને એ પોતાનો લાગે છે. ડાર્ક દુનિયામાં દિલના દર્દ વેચવા સહેલા છે,વહેંચવા અઘરા છે. અને એટલે જ આજના યુવામન એ કેટલાક પ્રશ્નો એની સમક્ષ મુક્યા છે જેનો કૃષ્ણ જવાબ આપવાનો છે. મિત્ર તરીકે, ઘુવડ-ગંભીર ડોળઘાલું વડીલની જેમ નહિ, નટખટ નખરા કરતા કરતા…એણજોય… 😉

 

1. દોસ્તી પણ હવે દિલથી નહિ, દિમાગથી થાય છે. સેઇમ ટુ સેઇમ ફોર એની રીલેશનશીપ..હાઉ ટુ મેનેજ?

કૃષ્ણ- જો દોસ્ત, આવું બધું વીચારવા કરતા બી ઓનેસ્ટ. ભલેને પેલો/પેલી તમને યુઝ કરી જાય!! વેઈટ વેઈટ બધું કહું છું લા….ઉતાવળા કા થાવ? 😦 વેલ, પહેલા તો એ કે ઉતાવળ કેમ છે આટલી બધી?ડીઝલ એન્જીનવાળી કાર સ્ટાર્ટ થાય ત્યારે પહેલા એન્જીન ગરમ થાય છે ને? એન્જીન એટલે તમારું દિલ, ડીઝલ એટલે ઉપરવાળાએ આપેલી મોંઘી ગીફ્ટ એટલે કે રીલેશન, અને મળતી એવરેજ એટલે એમાં રહેલી મસ્ત મસ્ત ક્ષણો…હવે તમે એમ કહો છો કે કાચ બરોબર નથી ને હોર્ન બરોબર વાગતું નથી…એવરેજ જુઓને બોસ્સ… 😉

 

2. પ્રેમ…હાયે…પેલો/પેલી મને તડપાવે છે…જવાબ દેતો/દેતી નથી ને કૈક કહેવા જાઉં તો છુમંતર થઇ જાય છે તરત.ઓફલાઈન થઈને જીવ કપાવે છે, રીયલમાં હોઉં તો સ્ટ્રેન્જરની જેમ વર્તે છે. કેમ આમ કરે છે એ? 😦

કૃષ્ણ- પ્રેમ એક્સપ્રેસ કરવા માટે ઘણા તરીકા છે રે…ગમે એ પકડ એમાંથી. એને કહે કે તું એને કેટલો લવ કરે છો.. પણ મુખ્ય વાત છે કે કહો. જે ગમતું હોય એને જઈને વિના સંકોચે કહો. હા, વે વ્યવસ્થિત રાખો. આઈસ્ક્રીમ માટે ઓર્ડર દેતા હોઈએ એમ નહિ કહેવાનું નહિતર તારામાં અને સડકછાપ મવાલીમાં કોઈ ફેર નહિ રહે..પ્રેમ છે તો રોયલ ટ્રીટમેન્ટ આપો. તબિયતથી મહેનત કરો. એક્ઝામની જેમ લાસ્ટ મીનીટ પર દોડાદોડી કરવાનો આનંદ લો. સાલાઓ આજકાલ તો કેટલું બધું અવેઈલેબલ છે!! યુઝ સ્માર્ટલી એન્ડ એક્ટ વાઈઝ્લી. સ્ત્રી હોય તો માન આપો.પુરુષ હોય તો કાન માંડીને એને સાંભળો.

 

3. કેરીયર કઈ લેવી? આ ફિલ્મોમાં એવું બતાવે કે જે ગમે એજ લો અને આપણને ખબર નથી કે ગમે જ શું છે…તો?

કૃષ્ણ- પહેલા એ પુછ જાતને કે કેટલી વસ્તુઓ ધાર્યા મુજબ કરી છે? કપડા, મોબાઈલ, સ્કુટર એ સિવાયમાં કેટલી પસંદગી તે કરી? બાકીનું કોણ મેનેજ કરતું? મમ્મી પપ્પા ને? તો ફિર? દોસ્ત કોઈ કામ અઘરું નથી, કોઈ કામ એટલું સહેલું બી નથી. વસ્તુ છે એમાં પડવું. એને માણવું અને જાણવું. તું જેમ ફિલ્મોમાં કુતુહલથી આગળ શું થશે એમ રસથી વિચારે છે એમ કેરીયરમાં પણ થઇ શકે. બી કોન્ફીડન્ટ..સમાજને બધાની જરૂર છે.બધા એન્જીનીયર ડોક્ટર બનશે તો શું ડોક્ટર તારી ગાડી રીપેર કરી આપશે? 😛

4. મમ્મી પપ્પા, મારી નજીકના બધા  હર્ટ થાય છે જો હું પર્સનલ ફ્રીડમને મહત્વ આપું તો. અને પછી મને એ નથી ગમતું…વ્હોટ ટુ ડુ?

કૃષ્ણ- વેલ, તું એમને જે  પ્રેમ કરે છે એને માટે તારે ક્યારેય ફોર્સફૂલી ટ્રાય કરવી પડી છે? નહિ ને? તો ફિર? પર્સનલ ફ્રીડમ પણ એવી જ છે. અંદરથી આવે. એ ઉછીની કે વિચારોથી ન આવે. ધીરજ રાખ.સમયને વહેવા દે. ઈટ્સ અ વન્ડરફુલ લાઈફ નામનું મુવી જોજે. તમારા વગર કેટલા બધા લોકોનું જીવન બરબાદ થઇ ગયું હોત એવું દેખાડ્યું છે.

 

5. GF/BF, હબી/વાઈફી સાથે ઝગડા થાય છે. ક્યારેક એ મારા સપનાઓને,શોખને ફાલતું ગણે છે. આવું કેમ કરતા હશે? 😦

કૃષ્ણ- સપના,શોખ એ બધાથી પર છે આનંદ. ક્યારેક શોખને લીધે આપણે બહુ મહત્વની મેજીકલ મોમેન્ટ્સ ચુકી જતા હોઈએ છીએ જે આપણને પણ નથી ખબર હોતી…યાદ કરો લાસ્ટ ટાઈમ તમે ક્યારે રૂટીનમાંથી બહાર નીકળીને પ્રિયજન જોડે હાથોમાં હાથ પરોવીને વોક પર ગયા હતા?લોંગ ડ્રાઈવ પર વહેતો પવન [અને એ બહાને ધોધમાર પ્રેમ 😉 ] માણ્યો હતો? તો તકલીફ શોખ કે ફાલતુંબાજી નથી. તકલીફ છે ક્વોલીટી ટાઈમ. એ જયારે સામેના પાત્રને ન મળે ત્યારે એ મુંઝાય છે અને પછી ફીયર->એન્ગર->હેટ->સફરિંગ નું કાઉન્ટડાઉન ચાલુ થઇ જાય છે. શોખ કરતા શેરિંગ ઓફ ફીલીંગ વધુ જરૂરી છે અને એતો પ્રિયજન જોડે જ સૌથી વધુ ખીલેને?શોખમાં પણ એ હોય છે પણ વન-વે હોય છે. ટુ-વે જોઈતું હોય તો તો પ્રિયજન જ બેસ્ટ… 🙂

 

 

બસ હવે,

એ જતો રહ્યો. વધુ આવતા અંકે…

Till then, enjoy life… 🙂

 

 

 

Advertisements
Leave a comment

7 Comments

 1. vishal jethava

   /  December 6, 2011

  “કૃષ્ણ:યુવા નજરે..” પાંચે પાંચ પંચકોણીય પ્રશ્નો પૂછી નાખ્યા…અને બધાના જવાબો પણ ફિલ્ટર કરીને મુક્યા હોય એમ..શોર્ટ બટ વેરી ઈફેક્ટીવ.
  કૃષ્ણે પણ solution માટે મુવી જોવાની સલાહ આપી…હા..હા..હા.. 🙂
  હવે પછીનો અંક જલ્દીથી પ્રેસ થઈને આવે એવી સંસ્થાને વિનંતી.. 🙂

  Reply
 2. Bhumika Desai Shah

   /  December 7, 2011

  real eye opener! 🙂

  must read for teens! :p

  Really such a Book is badly needed , where some one can be our “sarathi” to guide us out of all problems! 🙂

  awesome!

  Reply
 3. pinakin

   /  December 22, 2011

  dil thi nitari ni lakhelu che..wonderful…
  kharekhar vanchvani maja avi..tame to amara prerna srot cho boss

  Reply
 4. Arti Kidia

   /  January 8, 2012

  realy..nice…krush jivan to samjava jevu chhe…ane jo aena jeva sarthi male to jivan rath kyay atke nahi…sari try kari chhe…yuvano ne sacho marg batavani…

  Reply
 5. Reblogged this on RangrezZ and commented:
  Q & A with our beloved Yuva God Krushn 1

  Reply
 6. very nice….khub j saru che

  Reply
 1. કૃષ્ણોત્સવ | RangrezZ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: